આથી દરેક વાલીઓને જણાવવાનું કે તારીખ ૨૨/૧૦/૨૦૨૬ થી તારીખ ૨૯/૧૦/૨૦૨૬ સુધી સત્રાંત પરીક્ષા ચાલુ હોય દરેક વિદ્યાર્થીઓને શાળામાં સમયસર મોકલવા તેમજ તારીખ ૦૫/૧૧/૨૦૨૬ થી તારીખ ૨૪/૧૧/૨૦૨૬ સુધી ૨૧ દિવસનું દિવાળી વેકેશન છે અને તારીખ ૨૫/૧૧/૨૦૨૬થી શાળા રાબેતા મુજબ ચાલુ થશે જેની નોંધ લેવા વિનંતી.
• ઉંચાઇ
• 33 metres (108 ft)
No comments:
Post a Comment