આથી દરેક વાલીઓને જણાવવાનું કે તારીખ ૦૪/૦૫/૨૦૨૬ થી તારીખ ૦૭/૦૬/૨૦૨૬ સુધી ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન છે અને તારીખ ૦૮/૦૬/૨૦૨૬થી શાળા રાબેતા મુજબ ચાલુ થશે જેની નોંધ લેવા વિનંતી.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
No comments:
Post a Comment