નોટીશ બોર્ડ
October 23, 2026
અમારી પી.એમ.શ્રી પ્રાથમિક કન્યાશાળા કઠલાલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 🌻💥શ્રી નીતાબેન લખાભાઇ પરમાર 💥🌻 તરફથી અમારી શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકો સહિત શાળા પરિવારને તથા કઠલાલ શહેરમાં આવેલી 💥કઠલાલ કુમાર શાળા પી.એમ.શ્રી ગુજરાતમાં 💥 અભ્યાસ કરતા બાળકો સહિત સમગ્ર શાળા પરિવારને આજ રોજ તિથિ ભોજન આપવામાં આવ્યું.. આ ક્ષણે બન્ને શાળા પરિવાર તેમનો આભાર વ્યક્ત કરે છે
Subscribe to:
Posts (Atom)









